________________
બંધાતો નથી. ન સંમતિ વી-સંસારમાં પરિભ્રમણ કરતો નથી. તિ–આત્મા કર્મથી મુકાતો નથી; જેને બંધ જ નથી તેને મુક્તિનો સંભવ જ શી રીતે હોય. ન મોવતિ વ–આત્મા કર્મ વગેરેનો કરતા ન હોવાથી બીજાઓને કર્મથી મકાવતો નથી. તારો આ અર્થ બરાબર નથી. પરંતુ સ ાપ–તે આ આત્મા. વિગુનો-છદ્મસ્થપણું જેનું નાશ પામ્યું છે. વિમુ-કેવલજ્ઞાનવાળા અને કેવલજ્ઞાનસ્વરૂપે સર્વવ્યાપક છે. આવો તે આત્મા–મુક્તાત્મા જ વત-કર્મથી બંધાતો નથી. ન સંમતિ વાસંસારમાં પરિભ્રમણ કરતો નથી. મુ -કર્મથી મુકાતો નથી–પોતે કર્મથી મુક્ત જ હોય છે. ન મોવતિ વાં -મુતાત્મા બીજાઓને કર્મથી મુકાવવા ફરી અવતરતા નથી. આ વેદપદ મુતાત્માનું સ્વરૂપ દર્શાવે છે. પ્રભુનાં આ પ્રમાણેનાં વચનોથી મંડિત પંડિતના વિવેકક્ષ ઉઘડી ગયાં. તેઓએ પોતાના સાડા ત્રણ શિષ્યો સાથે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી. છઠ્ઠા ગણધર સંપૂર્ણ.
દેવોના અસ્તિત્વ વિષે સંદેહવાળા સાતમા મૌર્યપુત્ર નામના પંડિત પોતાના સાડા ત્રણ શિષ્યોને લઈને પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ કહ્યું કે: “હે મૌયપુત્ર દેવોના અસ્તિત્વ વિષે જ તને શંકા છે ને ??આ શંકા તને પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદ પદેથી જ થઈ છે. વેદમાં કહ્યું છે કે:-“ો ગાનાતિ માપમાન વજન રુદ્રથમવાદિન' અર્થાત-ઈંદ્ર યમ, વરુણ અને કુબેર વગેરે માયારૂપ દેવોને કોણ જાણે છે?” ઈંદ્રાદિ દેવ તો માયારૂપ છે.
मान गीर्वाणान् इन्द्रयमवरुणकुबेरादीन्
ONEN
Jan de
atanal
For Private & Personal Use Only
brary.org