________________
મહાવીર કાળધર્મ પામ્યા, દુનિયા છોડીને ચાલ્યા ગયા અને યાવત્ તેઓના તમામ દુ:ખો ની તદ્દન છેદાઈ ગયાં (જુઓ ચિત્ર નં. ૧પર).
સૂર્યપ્રજ્ઞપ્તિ ગ્રંથના આધારે સંવત્સર, માસ, દિન, રાત્રિ અને મહત્ત્વનાં નામ આ પ્રમાણે છે:
એક યુગમાં પાંચ સંવત્સર હોય છે –(૧) ચંદ્ર (૨) ચંદ્ર (૩) અભિવર્દ્રિત (૪) ચંદ્ર અને (૫) અભિવદ્વિત.
શ્રાવણ માસથી શરૂ કરીને બાર માસનાં નામ : ૧ અભિનંદન, ૨ સુપ્રતિષ્ઠ, ૩ વિજય, ૪ પ્રીતિવર્ધન, ૫ શ્રેયાન, ૬ શિશિર, ૭ શોભન, ૮ હૈમવાન, ૯ વસંત, ૧૦ કુસુમસંભવ, ૧૧ નિદાઘ, અને ૧૨ વનવિરોધી.
પંદર દિવસનાં નામ:–૧ પૂર્વાંગસિદ્ધ, ૨ મરમ, ૩ મનહર, ૪ યશોભદ્ર, ૫ યશોધર, | ૬ સર્વકામસમૃદ્ધ, ૭ ઇંદ્ર, ૮મૂર્વાભિષિક્ત, ૯ સૈમનસ, ૧૦ ધનંજય, ૧૧ અર્થસિદ્ધ, ૧૨ અભિજિત, ૧૩ રત્સાશન, ૧૪ શતંજય, અને ૧૫ અગ્નિવેય.
પંદર રાત્રિનાં નામ : ૧ ઉત્તમાં, ૨ સુનક્ષત્રા, ૩ ઈલાપત્યા, ૪ યશોધરા, ૫ સૌમનસી, ૬ શ્રીસંભૂતા, ૭ વિજયા, ૮ વૈજયંતી, ૯ જયંતી, ૧૦ અપરાજિતા, ૧૧ ઇરછા, ૧૨ સમાહારા, ૧૩ તેજા, ૧૪ અતિતેજા અને ૧૫ દેવાનંદા.
ત્રીશ મુહૂર્તનાં નામ: ૧ રુદ્ર, ૨ શ્રેયાન, ૩ મિત્ર, ૪ વાયુ, પ સુપ્રતીત ૬ અભિચંદ્ર,
R
Jain Ede
For Private & Personal Use Only