________________
Sાર
મહિનો સાતમે પક્ષ-પખવાડીયું ચાલતો હતો, સાતમા પક્ષ એટલે કાર્તિક માસનો (ગુજરાતી આસો માસનો) કૃષ્ણપક્ષ, તે કાર્તિક માસના કૃષ્ણપક્ષની પંદરમી (ગુજરાતી આસો માસની અમાવાસ્યા) તિથિએ, ભગવાનની તે છેલી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા-દુનિયા છોડીને ચાલ્યા ગયા. કારિસ્થતિ અને ભવસ્થિતિની જાળથી છુટા થયા, સંસારને પાર પામી ગયા, સંસારમાં ફરીથી ન આવવું પડે તેવી રીતે ઉશ્ચરથાને ચાલ્યા ગયા, તેમનાં જનમ જરા મરણનાં તમામ બંધનો છેદાઈ ગયાં અર્થાત ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, ભોપગ્રાહિ કર્મોથી મુક્ત થયા, સર્વ દુ:ખનો નાશ કરનાર થયા, પરિનિર્વાણ પામ્યા, શરીર અને મન સંબંધી સર્વ દુ:ખથી અળગા થયા (જુઓ ચિત્ર નં. ૧૫૧).
પ્રભુ મહાવીર જ્યારે કાળધર્મને પામ્યા ત્યારે
ચિત્ર નં. ૧૫૧ પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ
Jain Ed
n
ational
For Private & Personal Use Only
library.org