________________
અને ઊપર જતાં હોવાથી ભારે કોલાહલ અને ભારે ઘંઘાટ થયો હતો.
જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યાં યાવતું તેમનાં તમામ દુ:ખો તદ્દન છેદાઈ ગયાં તે રાતે, તેમના જયેષ્ટ–પટ્ટ-શિષ્ય ગૌતમગાત્રના ઇદ્રભૂતિ અનગારનું જ્ઞાનકુલમાં જનમેલા ભગવાન મહાવીરને લગતું જે પ્રેમબઘન હતું તે નષ્ટ થયું અને અનવરત્ના વિષયવાળું અંતવગરનું, ઉત્તમોત્તમ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું (જુઓ ચિત્ર નં. ૧૫૩).
શ્રી મહાવીર પ્રભુએ ગૌતમને પોતાની ઊપરનો પ્રશસ્ત નેહરાગ છે એમ જાણીને. પિતાના અંત સમયે–અમાવાસ્યાના સંધ્યાકાળ પહેલાં-ગૌતમસ્વામીને નજીકના કોઈ ગામમાં. દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબંધ કરવા મોકલ્યા હતા. ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞા સ્વીકારી તુરત ત્યાં ગયા અને દેવશર્માને પ્રતિબંધ કરી, પાછા આવતાં રસ્તામાં પ્રભુ મહાવીરનું નિર્વાણુ સાંભળ્યું. આ સમાચાર મળતાં જ ક્ષણવાર વજહત જેવા શૂન્ય થઈ ગયા. થોડીવાર રસ્તબ્ધપણે ઊભા રહી તેઓ બોલવા લાગ્યા કે:
"प्रसरति मिथ्यात्वतमो गर्जन्ति कुतीर्थकौशिका अद्य । दुर्भिक्षडमरवैरादिराक्षसाः प्रसरमेष्यन्ति ॥१॥
Jain Educom
For Private & Personal Use Only
www.anebrary.org