________________
રાહત મળી
૭ માહેંદ્ર, ૮ બલવાનું, ૯ બ્રહ્મા, ૧૦ બહુ સત્ય, ૧૧ એશાન, ૧૨ ત્વષ્ટ, ૧૩ ભાવિતાત્મા, ૧૪ શ્રવણ, ૧૫ વાણુ, ૧૬ આનંદા, ૧૭ વિજય, ૧૮ વિજયસેન, ૧૯ પ્રાજાપત્ય ૨૦ ઉપશમ ૨૧ ગંધર્વ ૨૨ અગ્નિવેશ્ય, ૨૩ શતવૃષભ ૨૪ આતપવાન. ૨૫ અર્થવાન, ૨૬ જવાન, ર૭ ભૌમ ૨૮ વૃષભ ર૯ સર્વાર્થસિદ્ધ અને ૩૦ રાક્ષસ.
જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતું તેમનાં તમામ દુ:ખે તદ્દન છેદાઈ ગયાં તે રાતે, ઘણા દેવો અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ખુબ ઉદ્યોત ઉદ્યોતપ્રકાશ પ્રકાશ–થઈ રહ્યો હતો.
જે રાતે શ્રમણ મહાવીર કાળધર્મ પામ્યા થાવતું તેમનાં તમામ દુ:ખો તદન છેદાઈ ગયાં તે રાતે, ઘણું દેવો અને દેવીઓ નીચે આવતાં હોવાથી
ચિત્ર નં. ૧૫૩ શ્રીગૌતમસ્વામીને કેવલજ્ઞાન
Jan Education international
For Private & Personal Use Only
ibrary.org