________________
(6
રીત
)
છે કારણ ,
ચોમાસાં કર્યાં હતાં. રાજગૃહ નગરની ઉત્તર દિશાના નાલંદા પાડામાં ભગવાને ચિદ ચોમાસાં કર્યાં હતાં. મિથિલા નગરીમાં ભગવાને છ ચોમાસાં કર્યાં હતાં. ભદ્રિકા નગરીમાં બે, આલંભિક નગરીમાં એક, શ્રાવસ્તી નગરીમાં એક, પ્રણિત ભૂમિમાં એટલે અનાર્ય દેશમાં આવેલી વજભૂમિમાં એક વાર ભગવાને ચોમાસું કર્યું હતું. તન છેલું–અંતિમ માસું ભગવાને મધ્યમાં પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મજણી કામદારોની કચેરીવાળી જીણુસભામાં કર્યું હતું. પાવા નગરીનું પ્રથમ નામ અપાપા હતું, પરંતુ પ્રભુ તે નગરીમાં કાલધર્મ પામ્યા. તેથી દેવોએ તેનું નામ ફેરવીને પાપા પુરી પાડયું જે હાલમાં પાવાપુરીના નામથી પ્રસિદ્ધ છે.
ભગવાન જ્યારે છેલ્લું ચોમાસું રહેવા ત્યાં મધ્યમાં પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મજણી કામદારોની કચેરીવાળી જગ્યામાં આવ્યા ત્યારે તે ચોમાસાની વર્ષાઋતુનો ચોથો ચિત્ર નં. ૧૫૦ પ્રભુ શ્રી મહાવીર તથા અગિયાર ગણધર
કો,
For Private & Personal Use Only
( ITERNAL