________________
સુ
.
જ્યા
$
કે રસ જ નો
માણસ જિંદગીના અંતપર્યંત આવી ક્રિયા કરે તેને મેાક્ષરૂપ ફળ આપનારી ક્રિયા કરવાના અવકાશ જ કર્યાંથી મળે ? તેમાં કેટલાકના વધ થાય છે અને કેટલાકના ઊપર ઉપકાર પણ થાય છે. તેથી તેને માટે મેાક્ષ અશકય બને. એટલા ઊપરથી તેં નિર્ણય કર્યો છે કે સ્વર્ગ હાઈ શકે, પણ મુક્તિ જેવી કાઇ વસ્તુ હોઈ ન શકે. પરંતુ ‘ઢે વળી વૈક્તિયે, વરમાં ૧, તત્ર પરં સસ્યજ્ઞાન, અનન્તમાં તિ’અર્થાત્ “એ બ્રહ્મ જાણવા, એક પર અને બીજું અપર; તેમાં પર સત્યજ્ઞાન છે અને અનંતર બ્રહ્મ એટલે માક્ષ છે.” આવી રીતના પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદપદાથી મેાક્ષના અસ્તિત્વ વિષે તને સંદેહ રહે એ દંખીતું છે. પરંતુ હું પ્રભાસ! તારા સદેહ.અયેાગ્ય છે. તુ ‘નામય’ વગેરે વાકયાના અર્થ જ નથી સમજી શકયા. તેમાં જે ‘વા’ શબ્દ છે તે ‘વિ’–પણાના અર્ધવાચક છે. એટલે તેના અર્થ એમ થાય કે જીવનપર્યંત પણ અગ્નિહોત્ર હામ કરવા. મતલબ કે જે કાઇ સ્વર્ગના જ અર્થી હોય તે આખી જીંદગી સુધી પણ અગ્નિહેાત્ર હોમ કરે; પરતુ જે મેાક્ષાર્થી હોય તેણે તેા અગ્નિહોત્ર જેવી ક્રિયા તજી દઇ મોક્ષ સાધક ક્રિયામાં પૂરું લક્ષ આપવું એ જ યેાગ્ય છે. દરેક પ્રાણીએ મરણ આવે ત્યાંસુધી અગ્નિહેાત્ર જ કર્યા કરવા એવા એમાં નિયમ નથી. પ્રભાસ પંડિતના સંશય પણ પ્રભુનાં આ પ્રમાણેના વચનાથી નષ્ટ થયા. તેને માક્ષના અસ્તિત્વની ખાત્રી થઈ. તેથી તે જ વખતે તેમણે પણ પાતાના ત્રણસો શિષ્યા સાથે અગિયારમા ગણધર સ’પૂ.
પ્રભુ પાસે દીક્ષા લીધી.
Jain Educational
For Private & Personal Use Only
****
5 ઉપ
૪૬
library.org