________________
શ્રદ્ધનું અન્ન ખાય તે નારકી થાય છે. “ન ટુ કલ્ય”—આ પદનો અર્થ સમજવાને જ તે પ્રયત્ન નથી કર્યો. તેને ખરો અર્થ આ પ્રમાણે છે:-“પરલોકમાં નરક વિષે નારકીઓ નથી, એટલે પરલોકમાં નારકીઓ મેરુ વગેરેની માફક શાશ્વતા નથી. પરંતુ જે પ્રાણીઓ ઉત્કૃષ્ટ પાપ ઉપાર્જન કરે છે તે મરીને પરભવમાં નારકી થાય છે. પણ “નારકી નથી? એમ તે સિદ્ધ થઈ શકતું નથી. આ પ્રમાણે પ્રભુનો ઉપદેશ સાંભળીને અખંપિતનો સંશય દૂર થયા. નારકીના અસ્તિત્વ વિષે તેને શ્રદ્ધા બેઠી; અને પિતાના ત્રણ શિષ્યો સાથે તેમણે પ્રભુની પાસે દીક્ષા લીધી. આઠમા ગણધર સંપૂર્ણ
પુણ્ય, પાપના અસ્તિત્વ વિષે સંદેહવાળા અચલબાતા નામના પંડિત પિતાના ત્રણ શિ સાથે પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ તેને કહ્યું કે:-“હે અચલબ્રાતા ! તને પાપ-પુણ્ય વિષે સંદેહ છે ને ?” આ શંકા તને પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપદોથી જ થઈ છે. પુરુષ વેટું મિ સર્વ’ આ પદથી તું એમ જાણે છે કે પુણ્ય–પાપ જેવું કાંઈ નથી. આત્મા સિવાય પુણ્ય-પાપ નામના જુદા કઈ પદાર્થ નથી. પણ “પુષઃ પુનિ કર્મળT, TE: gવેન કર્મ એટલે કે શુભકર્મ વડે પ્રાણી પુણ્યશાલી થાય છે અને અશુભ કર્મ વડે પાપી થાય છે. આ વેદવાક્યથી પુણ્ય–પાપની સિદ્ધિ થાય છે. (આ વિસ્તાર બીજા ગણધર અગ્નિભૂતિના પ્રસંગમાં
FER TO BE કરો
NASA
૪૦૪
For Private & Personal Use Only