________________
પરંતુ દેવોની સત્તા દર્શાવનારાં બીજ વેદવાક્યો જોઈ તું વિચારમાં પડી ગયો છે. “Fપ યજ્ઞાયુથી થનમનો સ્વ મતિ ' અર્થાત “યશરૂપ હથિયારવાળા આ યજમાન જલદી સ્વર્ગલોકમાં જાય છે.” આ વાકય દેવોના અસ્તિત્વનું સ્પષ્ટ સૂચન કરે છે. પરંતુ તાર સંદેહ અયુક્ત છે. અહીં સમવસરણમાં આવેલા આ દેવોને તું અને હું પ્રત્યક્ષ દેખી શકીએ છીએ. વેદપદોમાં દેવોને જે માયા દશ કહેવામાં આવ્યા છે તે તેમના અનિત્યપણાને અંગે છે. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળીને મૌર્યપુત્રનો સંશય નષ્ટ થયા. દેવોના અસ્તિત્વ વિષે તેને શ્રદ્ધા જનમી અને પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે મૌર્યપુત્રે પ્રભુ પાસે દીક્ષા લીધી. સાતમા ગણધર સંપૂર્ણ
નારકીના અસ્તિત્વ વિષે સંદેહવાળા આઠમાં અકપિત નામના પંડિત પિતાના ત્રણ શિવે સાથે પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ કહ્યું કે:-“ હે અકપિત ! નારકીની હયાતી વિષે તને શંકા છે ને??? આ શંકા તને પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપદેથી જ થઇ છે. વેદમાં કહ્યું છે કે:‘ન કે ન નારા સનિત” અર્થાત “કોઈપણ પ્રાણી મરીને પરભવમાં નારકી થતો
નથી. કારણ કે પરલોકમાં નરકને વિષે નારકી જ નથી. પરંતુ બીજાં કેટલાંક વેદપદે એવાં છે કે ડી જે નારકનું નિરૂપણ કરે છે. “નાર વૈ || ગાયતે : દાનમાત” અર્થા–જે બ્રાહ્મણ
Jan Education International
For Private & Personal Use Only
www.ainerary.one