________________
ܕ ܫ ܝ
ક
સુ
વ્યા
'
Jain Edu
***
આગળ કહી ગયા છિયે.)
આ પ્રમાણે પ્રભુનાં વચના સાંભળીને, અચલભ્રાતાને જે શંકા હતી તે દૂર થઈ ગઈ. તેમણે પણ પાતાના ત્રણુસા શિષ્યા સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. નવમા ગણધર સપૂર્ણ,
પરલેાકના વિષે સંદેહવાળા દસમા મેતા નામના પંડિત પોતાના ત્રણસા શિષ્યા સાથે પ્રભુ પાસે આવ્યા પ્રભુએ તેને કહ્યું કે: “હું મેતાય ! તને પલાક વિષે સ ંદેહ છે ને ?’” તારો આ સંદેહ પરસ્પર વિરૂદ્ધ લાગતાં કેટલાક વેદવચનાને આભારી છે. વિજ્ઞાનયન વતો મૂતમ્યઃ” ઇત્યાદિ પદથી પરલેાક જેવી વસ્તુ નથી. એવા તું જે અર્થ કરે છે તે અયુક્ત છે. પરંતુ તેના વાસ્તવિક અર્થ મેં અગાઉ કહ્યો છે, તે પ્રમાણે કરવા જેઈએ. પ્રભુનાં આ પ્રમાણેનાં વચના સાંભળીને, મેતાને જે સંદેહ હતા તે દૂર થઈ ગયા. તેમણે પણ પોતાના ત્રણસેા શિષ્યા સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. દસમા ગણુધર સંપૂર્ણ,
નિર્વાણના વિષે સંદેહવાળા અગિયારમા પ્રભાસ નામના પંડિત પોતાના ત્રણસે। શિષ્યા સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેને કહ્યું કે: “હું પ્રભાસ ! તને નિર્વાણુ વિષે અશ્રદ્ધા છે ને?’ તારા આ સંશય પરસ્પર વિરૂદ્ધ લાગતાં કેટલાક વેદવચનાને આભારી છે. ‘નરામય વા યગ્નિહોત્ર યાવવન અગ્નિહોત્ર હામ કરવા. આ પદથી તું નિર્વાણના અભાવ છે એમ માને છે. કેમકે જે
For Private & Personal Use Only
national
૪૦૫ Mitrary.org