________________
આ પ્રમાણે ચુમ્માલીશ શિવે સાથે શ્રીદ્વિભૂતિથી લઈને પ્રભાસ સુધીના અગિયારે પિડિતાએ પ્રભુની પાસે દીક્ષા લીધી. તેમાં મુખ્ય અગિયારે પંડિતાએ ત્રિપદી ગ્રહણ કરીને અગિયાર અંગો અને ચિદપર્વની રચના કરી. પ્રભુએ તેઓને ગણધર પદે નિયુકત કર્યા.
ગણધરોએ દ્વાદશાંગીની રચના કર્યા પછી પ્રભુ તેમને તેની અનુજ્ઞા આપે છે અને શકેંદ્ર દિવ્ય ચર્સોનો ભરેલો વજાય દિવ્ય થાળ લઇને પ્રભુ પાસે ઊભો રહે છે. ત્યારપછી, પ્રભુ રત્નમય સિંહાસન પરથી ઉઠીને ચૂર્ણની સંપૂર્ણ મુષ્ટિ ભરે છે; તે વખતે ગૌતમ વગેરે અગિયાર ગણધર જરા નમીને અનુક્રમે ઊભા રહે છે. દેવો વાજિંત્રનાં ધ્વનિ ગાયન વગેરે બંધ કરી માન રહે છે અને સાવધાન ચિત્તે સાંભળે છે. પછી ભગવાન બોલ્યા કે:-“ગૌતમને દ્રવ્ય, ગુણ અને પર્યાયવડે તીર્થની આજ્ઞા આપું છું.' એમ બોલીને પ્રથમ શ્રીગૌતમસ્વામીના મસ્તક ઉપર અને પછી અનુક્રમે બીજાએના મસ્તક ઉપર પ્રભુએ ચુર્ણ નાખ્યું. દેવોએ પણ આનંદમાં આવીને, તે અગિયાર ગણધરો ઊપર ચૂર્ણ, પુષ્પ અને સુગંધી પદાર્થોની વૃષ્ટિ કરી. પ્રભુએ સુધર્માસ્વામીને મુનિસમુદાયમાં અગ્રેસર સ્થાપી, તેમને ગણુની અનુજ્ઞા આપી (જુઓ ચિત્ર નં. ૧૫૦). ગણુધવાદ સંપૂર્ણ
તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગામને અવલંબીને પ્રથમ વર્ષાવાસચોમાસું–કર્યું હતું. અર્થાત ભગવાન પ્રથમ ચોમાસામાં અસ્થિક ગામમાં રહ્યા હતા. ચંપામાં અને પૃષ્ઠચંપામાં ભગવાન ત્રણ માસમાં રહ્યાં હતાં. વૈશાલી નગરીમાં અને વાણિજ્ય ગામમાં ભગવાને બાર
૪૭
Jain Educ
ational
For Private & Personal Use Only
Library.org