________________
એ કઈ આત્મા હશે.” એવા સંશયમાં જ તું મુંઝાયા કરે છે ને ? તારો આ સંશય પણું વજ્ઞાનધન વૈતે મૃખ્ય ઈત્યાદિ વેદપદથી શરીર અને આત્માની ભિન્ન સંજ્ઞા નથી એમ તું અર્થ કરે છે. પણ“સત્યેન સભ્યતાના ઘેર ગ્રંહ્ય નિત્યં જ્યોતિર્મયો હિ શુદ્ધો પ્રશ્યત્તિ ધ થતા સંતાત્માન અર્થાત-હમેશાં જ્યોતિર્મય અને શુદ્ધ એવો આત્મા સત્ય, તપસ્યા અને બ્રહ્મચર્ય વડે જણાય છે, અને તે આત્મા સંયમી અને ધીર સાધુઓ જુએ છે.” આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદપદોથી તારો સંશય વધતો જાય છે. પરંતુ તારે સંશય અયુક્ત છે. તેનો અર્થ તો પહેલાં હું જણાવી ગયો છું તે પ્રમાણે આત્મા અને શરીર બંને જુદાં છે, અને તે અર્થ જ સાચો છે. પ્રભુના મુખથી આ પ્રમાણેનો વેદવાક્યોને સાચા અર્થ સાંભળીને વાયુભૂતિનો સંશય | ટળી ગયો. તે જ વખતે તેણે પોતાના પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્રીજા ગણધર સંપૂર્ણ. - પાંચ ભૂતોના વિષયમાં સંશયવાળા વ્યક્ત નામના ચોથા પંડિત પણ પિતાના પાંચસે શિષ્ય સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેને કહ્યું કે:-“હે વ્યક્ત! તને પાંચ ભૂતો વિષે શંકા છે ને??? તને આ શંકા પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદ વાક્યોથી ઉત્પન્ન થઈ છે. વેદમાં કહ્યું છે કે:-“ન નો વૈ દ પ વિધિ વિજ્ઞા—આ પદને તું એવો અર્થ કરે છે કે “પાંચ ભૂત જેવી કોઈ વસ્તુ નથી. આ પૃથ્વી વગેરે જગત સ્વમ સમાન છે.” વળી વેદમાં “પૃથ્વી તેવતા મા હૈવતાં
Jain Ede
r
ational
For Private & Personal Use Only
library.org