________________
કયા
ભાઈઓ પાંચસે. પાંચસે શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. આ ત્રણે ભાઈઓ ચારે વિદ્યાના પારગામી હતા. તેમાં ૧ ઈદ્રભૂતિને જીવ છે કે નહીં ? ૨ અગ્નિભૂતિને કર્મ જેવી કઈ વસ્તુ હશે કે નહીં ? અને ૩ વાયુભૂતિને શરીર એ જ જીવ કે શરીરથી જો કાઈ જીવ હશે ? આ પ્રમાણેના સંશયવાળા હતા. ૪ વ્યક્ત અને ૫ સુધર્મા નામના બે પંડીતો પણ પાંચસો પાંચસો શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. ૪ વ્યક્તને વાયુ અને આકાશ એ પાંચ ભૂતો હશે કે નહીં ? ૫ સુધર્માને આ જીવ આ ભવમાં જે છે તેવો જ પરભવમાં થતો હશે કે ભિન્ન સ્વરૂપે ? આ બાબતની શંકા હતી. ૬ મંડિત અને ૭ મૌયપુત્ર નામના બે પંડીતો પણ સાડાત્રણસો, સાડાત્રણસો શિષ્યના પરિવાર સાથે આવ્યા હતા. ૬ મંડિતને કર્મથી બંધ
ચિત્ર નં. ૧૪૬ શ્રીમહાવીરનું સમસરણ
Jain E
a
tional
For Private & Personal Use Only