________________
Sીક કરી શકો
પંડીતો કયાં ગયા તેનો તો પત્તો જ નથી. દ્રવિડ દેશના વિચક્ષણ ગણાતા પંડીતો શરમથી દુ:ખી થઈ રહ્યા છે. આજે તો મારી સામે કઈ જ વાદી ઊભા રહેવાની હિંમત કરી શકતો
નથી, મને તો જગતમાં વાદીઓનો મોટો દુષ્કાળ પડ્યો લાગ્યો છે. તેવા મારી આગળ, | સર્વજ્ઞ તરીકે અભિમાન કરનાર એ પામર પ્રાણીના શા ભાર છે???
આ પ્રમાણે જવાની ઉત્કંઠાવાળા ઇંદ્રભૂતિને તેનો ભાઈ અગ્નિભૂતિ કહેવા લાગ્યો કે : “હે વડીલબંધુ ! એક પામર વાદીને જીતવા માટે આપે શા સારૂ તકલીફ લેવી જોઈએ ? એક કમળને ઉખેડી નાખવા માટે ઈંદ્રના ઐરાવણ હાથીની જરૂર હોય જ નહીં, મને આજ્ઞા આપો તો હું પોતે જ તેને પરાસ્ત કરી આવું..??
ઇદ્રભૂતિ કહેવા લાગ્યો કે : “અરે ! એ કામ તો મારે એક સામાન્ય શિષ્ય પણ કરી શકે તેમ છે, પણ કેણુ જાણે શાથી વાદીનું નામ પણ હું સાંભળવા શક્તિમાન નથી. જેમ તેલની ઘાણીમાં એકાદ તલ પીલાયા વિના રહી જાય, ધંટીમાં એકાદ દાણ દળાયા વિના રહી જાય, ખેતરમાં ઘાસ કાપતાં એકાદ તરણું રહી જાય, અગત્ય ઋષિ સમુદ્રો પીતાં કેઈ નાનું સરોવર પીવાનું ભૂલી જાય. તેમ જગતના સર્વ વાદીઓને છતતાં, ભલથી આ એક વાદી રહી ગયા હશે. કોઈને પણ ‘સર્વજ્ઞ હેવાનો મિથ્યાડંબર મને અસહ્ય થઈ પડે છે. સ્ત્રી એક વાર પણ સતીપણાથી ભ્રષ્ટ થાય તો તે હમેશાં અસતી જ કહેવાય, તેમ
૩૮૬
Jan Education international
For Private & Personal Use Only
brary.org