________________
પડે કે નહીં ? અને ૭ મૌર્યપુત્રને દેવલોક હશે કે નહીં ? આ બાબતની શંકા હતી. ૮ અકપિત, ૯ અચલભ્રાતા, ૧૦ મેતાર્યા અને ૧૧ પ્રભાસ નામના ચાર પંડીતો પણ ત્રણ ત્રણ શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. ૮ અંપિતને નારકી વિષે, ૯ અચલબ્રાતાને પુણ્ય–પાપ વિષે, ૧૦ મેતાર્યને પરલોક વિષે, અને ૧૧ પ્રભાસને મોક્ષ વિષે સંશય હતો.
આ અગિયારે બ્રાહ્મણ પંડીતોને દરેકને એકેક સંદેહ હોવા છતાં સર્વજ્ઞત્વના અભિમાનને લીધે એકબીજાને પોતાનો સંદેહ પડ્યા વગર સર્વજ્ઞ હેવાને દાવો કરતા હતા. આ અગિયારે પંડીતે અને તેઓના ચુંમાલીશ શિષ્યને પરિવાર તથા બીજા પણ ઉપાધ્યાય–શંકર, ઈશ્વર, શિવજી, જાની–ગગાધર, મહીધર, ભૂધર, લક્ષ્મીધર, પંડ્યા-વિષ્ણુ, મુકુંદ, ગોવિદ, પુ ત્તમ, નારાયણ, દુબે–શ્રીપતિ, ઉમાપતિ, વિદ્યાપતિ, ગણપતિ, જયદેવ, વ્યાસ–મહાદેવ, શિવદેવ, મૂલદેવ, સુખદેવ, ગંગાપતિ, ગૌરીપતિ, ત્રિવાડી-શ્રીકંઠ, નીલકંઠ, હરિહર, રામજી–બાલકૃષ્ણ, યદુરામ, રામ, રામાચાર્ય, રાઉલ,-મધુસૂદન નરસિંહ, કમલાકર, સોમેશ્વર, હરિશંકર, ત્રિકમ, જોશી–પૂનો, રામજી, શીવરામ, દેવરામ, ગોવિંદરામ, રઘુરામ, ઉદિરામ, વગેરે ઘણુ પંડીતો યજ્ઞમંડપમાં એકઠા થયા હતા.
આ વખતે શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા માટે આકાશમાંથી દેવોને સમૂહ ઊતરવા લાગ્યા. તે જોઈ બ્રાહ્મણો પરસ્પરને કહેવા લાગ્યા કે: “અહો! આપણુ યજ્ઞને કેટલો બધે પ્રભાવ છે ? આપણે વેદમંત્રોથી જે દેવેનું આવાહન કરી રહ્યા છીએ તે દેવો પોતે જ સીધા
૩૮૨
Jain Educl24nal
For Private & Personal Use Only
brary.ru