________________
ૐ
સુ
વ્યા
Jain Edu
44
પ્રભુ પણ વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીએ પધાર્યા. ત્યાં દશમું ચામાસું વિવિધ તપવડે પૂર્ણ કર્યું. ચાતુર્માસ પુરૂ થતાં, પ્રભુ નગરીની બહાર પારણું પુરૂ કરીને, વિહાર કરતા કરતા અનુક્રમે મ્લેચ્છ લેાકેાથી ભરપૂર એવી દઢભૂમિમાં ગયા. ત્યાં પેઢાલ નામના ગામની બહાર પાલાસ ચૈત્યમાં અઠ્ઠમની તપસ્યા સ્વીકારી એક રાત્રિની પ્રતિમા ધરીને રહ્યા. તે વખતે શક્રંદ્ર પ્રભુને ધ્યાનમગ્ન જોઇ, તેઓની ધીરતાની ઈંદ્રસભામાં પ્રશંસા કરી, અને કહ્યું કે:શ્રીવીરપ્રભુના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવાને, ત્રણ જગતમાં કોઇપણુ સમર્થ નથી.” આ સાંભળીને સભામાં બેઠેલેા, સંગમ નામના એક સામાનિક દેવ, પ્રભુની પ્રશંસા સહન કરી શક્યો નહિ, તે ભ્રકુટી ચડાવી, તાડુકી ઉઠયો કે:“ દેવેન્દ્ર ! આપ જ્યારે કાઇ મનુષ્યની પ્રશંસા આ સભામાં કરો છે ત્યારે સમગ્ર દેવજાતિનું અપમાન કરે છે, દેવાની એવી અવગણના કરવી આપણને શૈાભતી નથી. આપશ્રીને વિશેષ ખાત્રી કરવી હોય તેા હું પેાતે જ તેને ક્ષણવારમાં ચલાયમાન કરી દઉં.'
ક્રોધથી ધમધમી રહેલા સંગમદેવ પ્રભુને ચલાયમાન કરવા ઈંદ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તરત જ સભામાંથી ચાલી નીકળ્યા અને સીધા પ્રભુ પાસે આવી ઊભા રહ્યો.
૧ પ્રથમ તેણે ધૂળના વરસાદ વરસાવ્યો. ધૂળથી પ્રભુનાં આંખેા, નાક, કાન વગેરે શરીરનાં બધાં છિદ્રો એવાં તા પૂરી દીધાં કે પ્રભુના શ્વાસેાશ્વાસ પણ રૂંધાઇ ગયા. ૨ પછી,
ational
For Private & Personal Use Only
*果菜茶米雞
૩૫૯
brary.org