________________
蘇米家系統架家樂家、家樂家
શીંગમાં આપના કહેવા પ્રમાણે સાત તલ થયા નથી.” પ્રભુએ ઉત્તર આપ્યો કે:-“ એ જ છોડ આ રહ્યો.”
પ્રભુના વચન ઊપર અશ્રદ્ધા રાખતા ગોશાળાએ તે તલની શીંગને ચીરી જોઈ અને તલ ગણી જોયા તો બરાબર સાત તલ જોયા. આથી તેણે પોતાનો સિદ્ધાંત નકકી કર્યો કે -
જે પ્રાણીઓ જે શરીરમાં મરે છે, તે જ પ્રાણીઓ પાછી તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે. એ રીતે તેણે પોતાના જુના નિયતિવાદને વધારે મજબૂત કર્યો.
ત્યાંથી ગોશાળ પ્રભુથી છૂટો પડ્યો. તેણે શ્રાવસ્તી નગરીમાં જઈ એક કુંભારની શાલામાં રહી. પ્રભુએ કહેલા વિધિ પ્રમાણે છ મહિના તપ કરી, તેલેશ્યા સાધ્ય કરી. ત્યાં અગાંડી શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ સાધુઓ કે જેઓ સંયમ પાળી ન શકવાથી ગૃહસ્થ થયા હતા અને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં નિષ્ણાત હતા તેઓ ગોશાળાને મળ્યા. તેમની પાસેથી તે અષ્ટાંગ નિમિત્ત ભો. તેલેશ્યા અને અષ્ટાંગ નિમિત્ત પ્રાપ્ત થવાથી તે પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવતે પૃથ્વી ઉપર વિચરવા લાગ્યો.
- કિરણાવલી ટીકાકારના મતે “ ગોશાળાને તેલેશ્યાનો ઉપાય સિદ્ધાર્થ વ્યંતરે બતાવ્યો હતો.” ભગવતીસૂત્ર, આવશ્યક ચૂર્ણિ, હરિભદ્રસુરિની ટીકા તથા મહાવીર ચરિત્ર વગેરે અનેક ગ્રંથોમાં તેલેસ્થાને ઉપાય પ્રભુ એ બતાવ્યાનું વિધાન કરેલું છે.
鄉公所
૩૫૮
Jain Educ
tional
For Private & Personal Use Only
T
ry.org