________________
ક
પ્રભુ કાંઈ પણ લીધા વિના પાછા ફર્યા. તે દુઃખથી રડવા લાગી. તે વખતે પ્રભુને અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રભુએ પાછી ફરીને અડદના બાકળા વહાર્યા. પ્રભને અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રસન્ન થએલા દેવોએ વસુધારા વગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યો. અહિં કવિ કહે છે કે –
"चंदना सा कथं नाम, बालेति प्रोच्यते बुधै ?
मोक्षमादत्त कुल्माषैर्महावीरं प्रतार्य या ॥१॥ પંડિત લોકોએ ચંદનાને બાળા કેમ કહી હશે? ખરું જોતાં તો તેને મહા હોંશિયાર પી ગણવી જોઈએ, કારણકે તેણીએ મહાવીર પ્રભુને બાકળા આપીને મોક્ષ લઈ લીધું.”
તત્કાળ શક્રેન્દ્ર ત્યાં આવ્યા. દેવો નૃત્ય કરવા લાગ્યા. ચંદનાના માથામાં સુશોભિત કેશપાશ I થઈ ગયે, અને ચંદનાના પગની બેડીની જગ્યાએ ઝાંઝર થઈ ગયા. મૃગાવતી રાણી ચંદનાની કે માસી થતી હતી, તે તથા શતાનીક રાજા દેવદુંદુભિનો અવાજ સાંભળીને ત્યાં આવ્યા. મૃગાવતીએ ચંદનાને ઓળખી, અને માસી ભાણેજ ભેગા થયા.
ચંદના પિતાની સાળીની પુત્રી થતી હોવાથી શતાનીક રાજા વસુધારા લઈ જવા તૈયાર | થયો. પરંતુ ચંદનાના કહેવા પ્રમાણે ઈંદ્ર તે ધન ધનાવહ શેઠને લેવા દીધું. વળી ઇંદ્ર શેઠને કહ્યું |
For Private & Personal Use Only
V
erbrary.org