________________
મુ
ખ્યાલ
કે:-“હે મહર્ષિ! હું આપનું આવું ઉગ્રતા અને પવિત્ર સર્વ નિહાળી ભારે પ્રસન્ન થયો છું. આપને જે જોઈએ તે માંગી લો. કહો તો તમને સ્વર્ગમાં લઈ જાઉં, કહે તો મોક્ષમાં લઈ જાઉં.” આવા મીઠા શબ્દોથી પણ પ્રભુ ના ચલાયમાન થયા એટલે તત્કાળ કામદેવની સેના જેવી હાવભાવ કરતી દેવાંગનાઓ વિકર્થી. તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણું અનુકળ ઉપસર્ગો ર્યા. પરંતુ પ્રભુનું એક રૂંવાડુંએ ના ફરકયું તે ના ફરકયું.
આવી રીતે એક રાત્રિમાં દુષ્ટ સંગમે મોટા મોટા વીશ ઉપસર્ગો કર્યા. છતાં પ્રભુએ તો તેના પ્રત્યે દયાદષ્ટિ જ રાખી. કવિ કહે છે કે:- જેનામાં જગતને નાશ કરવા જેટલું અથવા ઉદ્ધાર કરવા જેટલું અસાધારણ બળ હતું, તે પોતે જ આવા દુષ્ટ દેવ ઊપર કૃપા, દયા અને કહ્યું જ વરસાવે તો પછી ત્યાં ક્રોધ રહીને શું કરે ! એટલે કે ક્રોધને જ પ્રભુ ઊપર એટલો બધો ક્રોધ ચડ્યો કે પિતાને સાવ નિરૂપયોગી કરી મૂકનાર પ્રભુને છોડી ચાલ્યો ગયો.”
સવાર થતાં પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. પ્રભુ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં સંગમદેવ આહારને અષણીય કરવા લાગ્યો. તે ઉપરાંત બીજા પણ ઘણી જાતના ઉપસર્ગો કરવા લાગ્યો. આવી રીતે પ્રભુએ છ મહિના સુધી ઉપવાસ કર્યા. પ્રભુ વિચારવા લાગ્યા કે – હવે તો તે દેવ ગયે હશે.’
એમ ધારીને વ્રજ નામના ગોકુળમાં ગોચરી માટે પ્રભુ ગયા. ત્યાં પણ તે દેવે આહારને અનેષણીય | કરી નાખ્યો. પ્રભુએ પોતાના જ્ઞાનબળથી આ વાત જાણી લીધી અને તરત પાછા ફરી તે ગામની
Jain Educa
tional
For Private & Personal Use Only
VO