________________
ચિત્ર નં. ૧૪૪–૧૪૫). ત્યાંથી પ્રભુ વણારસી નગરીએ પધાર્યા. ત્યાં શક્રે આવીને પ્રભુને
વંદન કર્યું. ત્યાંથી પ્રભુ રાજગૃહ નગરે પધાર્યા. ત્યાં ઈશાનદ્દે આવીને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ મિથિલા નગરીએ પધાર્યા, ત્યાં જનક રાજાએ તથા ધરણે પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વૈશાલી પધાર્યા. ત્યાં પ્રભુએ અગિયારમું
ચાતુર્માસ કર્યું. ત્યાં ચિત્ર નં. ૧૪૪ મૂળ વિમાને ચંદ્ર ભૂત નામના નાગ- ચિત્ર નં. ૧૪૫ મૂળ વિમાને સૂર્ય
For Private & Personal Use Only