________________
ફt
પ્રભુનું આખું શરીર સર્પોથી છવાઈ ગયું. અને સર્પો દાઢ ભાંગી જાય તેટલા જોરથી પ્રભુને ડંખ મારવા લાગ્યા. ૮ ત્યારપછી, સંગમે ઉદરો વિકએં. આ ઉદર નખથી અને દાંતથી પ્રભુના
શરીરને ઉઝડવા લાગ્યા અને તે ઉઝડેલા ભાગ ઉપર મૂતરીને પડેલા ઘા ઊપર ખાર છાંટવા જેવું કરવા લાગ્યા. ૯ તે પછી, મદોન્મત્ત હાથીઓ વિક. હાથીઓ પ્રભુના શરીરને સૂંઢથી પકડીને, અદ્ધર ઉછાળી, દંકૂશળ ઊપર ઝીલી, દાંતવડે પ્રહાર કરવા લાગ્યા, અને પ્રભુને પગ નીચે ચગદવા લાગ્યા. ૧૦ પ્રભુ હાથીઓથી ભ ન પામ્યા એટલે હાથણીઓ વિકુવ. હાથણીઓએ પણુ પ્રભુને તીણા દાંતથી ઘણા પ્રહારો કર્યા. ૧૧ પછી, પિશાચનું રૂપ વિકર્યું. પિશાચે અટહાસ્ય વગેરે ઘોર ઉપસર્ગો કર્યા. ૧૨. ત્યારપછી, વાઘ વિફર્યા. વાધોએ પિતાની વા જેવી દાઢેથી અને ત્રિશુલ જેવા તી નહોરથી પ્રભુના શરીરને વિદારી
નાખ્યું (જુઓ ચિત્ર નં. ૧૮૩). ચિત્ર નં. ૧૪૩
૧૩ ત્યારપછી. સંગમે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીનાં સંગમ ઉપસર્ગ (ચાલુ). રૂપ વિકવ્યાં. તેઓ બંને કણ વિલાપ કરતાં કરતાં બોલવા
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org