________________
**
કા
4
Jain
菜菜鮮鮮鮮鮮
mational
તે પડી ગએલા વસ્ત્ર ઊપરથી પોતાનું શાસન કેવું થશે તે વિચારવા તેમને પાછું વાળીને તેએવું. વસ્ત્ર કાંટામાં ભરાઈ ગએલું જોયું તે ઊપરથી પ્રભુએ નિર્ણય કર્યો કે મારૂં શાસન ઘણાં કંટકવાળું થશે. પ્રભુ નિલાંભી હાવાથી, પડી ગએલા વસ્ત્રનેા અડધા ભાગ તેમને પાછો ન લીધા. પરંતુ પ્રભુના પિતાના મિત્ર સામ નામના બ્રાહ્મણે તે ઉપાડી લીધું (જુએ ચિત્ર નં. ૧૩૮) અને ત્યાંથી ચાલ્યા ગયા, પહેલાં પ્રભુએ . તેમાંનુ અડધું વસ્ત્ર તેને જ આપેલું હતું તેના વૃત્તાંત આ પ્રમાણે છે: જે વખતે પ્રભુ સંવત્સરી દાન આપી રહ્યા હતા, તે વખતે એક દરદ્ર સામ નામના બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયા હતા. પોતે કમનશીબ
હોવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછા ફર્યા. તે વખતે તેની પત્નિ તેને કહેવા લાગી કે
– અરે નિર્ભાગ્ય
ચિત્ર નં. ૧૩૮ અર્ધવદાન
For Private & Personal Use Only
************
東縣縣味味:
૩૯
helibrary.org