________________
એવી એ ત્રિશલા ક્ષત્રિયાણી જ્યાં પિતાનું બિછાનું છે. ત્યાં આવી પહોંચે છે, ત્યાં આવી તે એમ કહેવા લાગી :
“મને આવેલાં તે ઉત્તમ પ્રધાન મંગલકારી મહારમો, બીજ પાપરવમાં આવી જવાને લીધે નિષ્ફળ ન બને તે માટે મારે જાગતું રહેવું જોઈએ એમ કરીને તે. દેવ અને ગુરુજનોને લગતી પ્રશંસાપાત્ર મંગલરૂપ ધાર્મિક અને સરસ વાતો વડે પોતાના એ મહાસ્વપ્રોની સાચવણુ માટે જાગતી વિગત જાગતી રહેવા લાગી છે.?
ત્યારબાદ સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાતના સમયે પિતાના કૌટુંબિક પુરુષોને બેલાવે છે, પિતાના કૌટુંબિક પુરુષોને બેલાવીને આ પ્રમાણે બેલ્યો :
“હે દેવાનુપ્રિયે ! આજે આપણી બહારની બેઠકને સવિશેષ રીતે જલદી સજાવવાનીશણગારવાની છે એટલે કે તેમાં સુગંધવાળું પાણી છાંટવાનું છે, બરાબર સાફ કરીને તેને છાણ વગેરેથી લિપાવીને પવિત્ર કરવાની છે. ત્યાં ઉત્તમ સુગંધવાળાં પાંચ પ્રકારનાં ફુલો-પુષ્પ વેરવાનાં છે. વળી ત્યાં કાળે અગર, ઉત્તમ કિંદ અને તુર્કી ધૂપ સળગાવી તે આખી બેઠકને મઘમઘતી કરવાની છે તથા ઊંચે જતા સુગંધને લીધે તેને સુંદર બનાવવાની છે. જ્યાં ત્યાં સુગંધવાળાં ઉત્તમ ચૂર્ણો છાંટી તેને સુગધસુગંધ કરી મૂકવાની છે જાણે કે એ, કઈ સુગંધી વરતુની ગોટી–ગાળી જ હોય એવી તેને સજવાની છે, આ બધું ઝટપટ કરો, કરાવો અને કરીને તથા કરાવીને ત્યાં એક મોટું
૨૧૨
Jain Education International
For Private & Personal Use Only