________________
मालास्वप्नोऽन्हि दृष्टश्च, तथाऽऽधिव्याधिसम्भवः ।
મમૂત્રવિધી ચા, રૂમઃ સર્વ નિરર્થક છે ૬ ! રાત્રિના પહેલા પહોરે દેખેલ સ્વપ્ન બાર મહિને, બીજા પહેરે દેખેલ રવપ્ન છ મહિને, ત્રીજા પહેરે દેખેલ ત્રણ મહિને અને ચોથા પહોરે દેખેલ સ્વપ્ન એક મહિને ફળ આપનારૂં થાય છે. રાત્રિની છેલ્લી બે ઘડીમાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી દશ દિવસમાં ફળે છે અને સૂર્યોદય સમયે દેખેલું રવપ્ન તુરત જ ફલ આપે છે. ઉપરાઉપરી આવેલાં, દિવસે દેખેલાં, માનસિક ચિંતા અને શારીરિક વ્યાધિથી ઉત્પન્ન થએલાં તથા મળ-મૂત્રના રોકાણથી દેખેલાં સ્વપ્નાં સાવ નિરર્થક જાણવાં.-૪ થી ૬
“ धर्मरतः समधातुर्यः स्थिरचित्तो जितेन्द्रियः सदयः । प्रायस्तस्य प्रर्थितमर्थं स्वप्न ः प्रसाधयति ॥ ७ ॥ न श्राव्यः कुस्वप्नो गु/देस्तदितर: पुनः श्राव्यः । योग्यश्राव्याभावे गोरपि कर्णे प्रविश्य वदेत् ॥८॥
For Private & Personal Use Only
Library.org