________________
જે કરી
ગયા. તેઓએ વા જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ ઉપર ઘા કર્યો. કે જેથી તે ચીસ પાડવા લાગ્યો અને પીડા પામવાથી મશકની જેમ સંકોચાઈ ગયો. પ્રભુનું પરાક્રમ તથા ધર્મ પ્રત્યક્ષ અનુભવી ઇંદ્રના સત્ય વચનને મનમાં રવીકાર કર્યો અને પિતાનું અસલ સ્વરૂપે પ્રગટ કરી, સધળો વૃતાંત પ્રભુને કહી સંભળાવ્યો. પ્રભુની વારંવાર ક્ષમા માગતો તે દેવ પોતાના સ્થાનકે ગયા. તે વખતે સંતુષ્ટ થએલા ઇંદ્ર પ્રભુનું વીર’ એ પ્રમાણે નામ પાડવું.
પ્રભુ જ્યારે આઠ વરસથી કાંઈક અધિક ઉંમરના થયા એટલે મેહવશ માતાપિતા સામાન્ય પુત્રની માફક તેમને પાઠશાળામાં ભણવા મોકલવા તૈયાર થયા. શુભ મુહર્ર અને શુભ લગ્ન જોઈ નિશાળે મોકલવાની મહાસવપૂર્વક મોટી તૈયારી કરી. સગાં-સંબંધીઓને હાથી, ઘોડા વગેરે વાહનોથી, હાર, મુગટ, કુંડલ, બાજુબંધ.
K
જે જે
ચિત્ર નં. ૧૨૫ આમલકી કીડા
Jain
de
national
For Private & Personal Use Only
ary.org