________________
20
ܬ
સુ
વ્યાક
૫
Jain Educational
ચિત્ર નં. ૧૩૫ અષ્ટમંગલ
પ, કળશ ૬, મત્સ્ય યુગલ ૭ અને દર્પણુ ૮ એ
પ્રમાણે રતનમય આઠ મંગળ ક્રમસર ચાલવા લાગ્યા
ત્યારપછી પૂર્ણકળશ,
( નુ ચિત્ર નં. ૧૩૫ ). ઝારી, ચામર, માટી ધા, દંડ પર રહેલું સફેદ છત્ર
વૈર્ય રતન જડિત અને મણિ—સુવર્ણમય સિંહાસન ચાલ્યું. પછી સવાર વગરના એકસાને
આઠ ઉત્તમ ધેાડા અને એકસેા ને આઠ ઉત્તમ
હાથી ચાલવા લાગ્યા. ત્યારપછી, ફરકતી ધજાઓથી મનેાહર લાગતા, ઘંટા અને વાજિંત્રોના નાદથી રમણીય બનેલા અને અનેક પ્રકારનાં અસ્ત્ર તથા બખતરથી ભરેલા એકસો ને આઠ રથ ચાલવા લાગ્યા. ત્યારપછી બખતર પહેરેલા અને સર્વાંગસુંદર એકસા ને આઠ ઉત્તમ વીરપુરુષા ચાલવા લાગ્યા. તે પછી અનુક્રમે ધાડા, હાથી, રથ અને પદાતિ–પાળાનું સૈન્ય ચાલવા લાગ્યું. પછી નાની નાની એક
For Private & Personal Use Only
她是鄭光刻刻光氣光熱菜
૧
library.org