________________
અપાશા બાઇકરારપાળા
-
૯
૨ છે.
હતું (જુઓ ચિત્ર નં. ૧૨૯–૧૭૦). તેઓ સૂર્યોદયથી આરંભી બપોરના ભોજન પહેલાં એક કરોડને આઠ લાખ સેનૈયાનું દાન આપવા લાગ્યા. નગરના દરેક રસ્તે અને શેરીએ શેરીએ ઢંઢેરો પીટાવ્યો કે: “જેને જે જોઈએ તે લઈ જાઓ.’ તેમાં ઈદ્રની આજ્ઞાથી દેવોએ પણ સહાય કરી ( જુઓ ચિત્ર નં. ૧૩૧). એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ, અઠ્યાસી કરોડ અને અંશી લાખ સેનૈયા દાનમાં ખરચી દીધા. આ વાર્ષિક દાનના સંબંધમાં કવિ કહે છે કેટ-દાનની તો એવી વૃષ્ટિ થઈ કે દરિદ્રીઓનાં દારિદ્રય અને માંગણીનો દીનતા રૂપી દાવાનળ બીલકુલ શાંત થઈ ગયા. કેટલાક પુરુષોને નવા આભૂષણો, વસ્ત્રો અને અશ્વો સાથે ઘેર ચિત્ર નં. ૧૩૧ નવનિધાન
૩૨૮
For Private & Fersonal Use Only
ઈ