________________
નિજ કથા : પૂન તા . આ
સ્તંભથી શેભી રહેલી અને મણિઓ તથા સુવર્ણથી જડિત હોવાથી વિચિત્ર લાગતી હતી. નંદિવર્ધન રાજાએ તૈયાર કરાવેલી પાલખીમાં દેવનિર્મિત પાલખી પણ દેવશક્તિથી ભળી ગઈ હતી. આવા પ્રકારની ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસી પ્રભુ દીક્ષા લેવા માટે નીકળ્યા ( જુઓ ચિત્ર નં. ૧૩૩).
તે કાલે અને તે સમયે હેમંત ઋતુને જે તે પહેલો માસ અને પહેલો પક્ષ એટલે માગશર માસનું પહેલું પખવાડીયું–કૃષ્ણ પક્ષ અને દશમની તિથિ આવતાં, જ્યારે છાયા પૂર્વદિશા તરફ ઢળતી હતી અને બરાબર પ્રમાણુ પ્રમાણે ન ઓછી કે ન વધુ એવી પરુથી થવા આવી હતી તેવા સમયે, સુવ્રત નામના દિવસે વિજય નામના મુહૂર્ત ભગવાન ચંદ્રપ્રભા નામની પાલખીમાં રત્નજડિત
ચિત્ર નં. ૧૩૩ પ્રભુને દીક્ષા મહોત્સવ
Jain Education n
ational
For Private & Personal Use Only
brary.org