________________
પ્રભુની ઓગણત્રીસ વર્ષની ઉંમર થઈ ત્યારે પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાને અવસર આવ્યાનું સુચવી દીધું. પ્રભુ પોતે તો સ્વયંસંબુદ્ધ છે, તેથી તેમને કોઈના ઉપદેશની અપેક્ષા ન હોય, પરંતુ પોતાના આચારને માન આપી લોકાંતિક દેવો આવો સંકેત સુચવી જાય છે. લોકાંતિકા–એકાવનારી હોવાથી લોકાંતિકા. તે નવ પ્રકારના લોકાંતિક દેવોએ પિતાની મધુર, પ્રિય અને હૃદયમાં ઉતરી જાય એવી વાણીથી પ્રથમ તો પ્રભુને વારંવાર અભિનંદી ખૂબ સ્તુતિ કરી ( જુઓ ચિત્ર નં. ૧૨૮), તેમણે કહ્યું કે:-“હે સમૃદ્ધિશાલી ! આપનો જય હો! હે કલ્યાણુવ્રતા આપને વિજય થાઓ ! હે પ્રભુ! આપનું કલ્યાણ હા ! જગતના ઉદ્ધાર કરવાની ધોંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી હે ક્ષત્રિામાં
દેશ
ચિત્ર નં. ૧૨૮ લેકાંતિક દેવોની પ્રાર્થના
૩૦૫
For Private & Personal Use Only
& Leary or