________________
સુ
વ્યા
ફળ જતું રહે છે; માટે બાકીની રાત્રિ જિનેશ્વર પ્રભુના ગુણગાનમાં જ ગાળવી. ખરાબ સ્વપ્ન આવ્યું હોય તેા બાકીની રાત્રી ઉંધીને પૂરી કરવી, તેમજ તે ખરાબ સ્વપ્ન કેાઈને પણ કહેવાની જરૂર નથી; એમ કરવાથી તે ખરાબ સ્વપ્ન પોતાની મેળે જ નિષ્ફળ થઈ જાય છે. જે મનુષ્ય પહેલાં ખરાબ સ્વપ્ન જુએ અને પાછળથી શુભ સ્વપ્ન જુએ તેને શુભ ફળ દેનારૂ થાય છે. તેવી જ રીતે જે મનુષ્ય પહેલાં શુભ સ્વપ્ન જુએ અને પછી ખરાબ સ્વપ્ન જુએ તેને તે અશુભ ફળ દેનારૂ થાય છે. ૯ થી ૧૧
स्वप्ने मानवमृगपतितुरङ्गमातङ्गवृषभसिंहीभिः ।
युक्तं रथमारूढो यो गच्छति भूपतिः स भवेत् ॥ १२ ॥ अपहारो हयवाहनयानासनसदननिवसनादीनाम् । नृपशंङ्काशोककरो बन्धुविरोधार्थहानिकरः ॥ १३ ॥
જે મનુષ્ય સ્વપ્નમાં સિંહ, ઘેાડા, હાથી, બળદ અથવા ગાય વડે જોડેલા રથ ઊપર પેાતાને આરૂઢ થયેલા જુએ તે રાજા થાય છે. હાથી, વાહન, આસન, ધર કે વસ્ત્ર વગેરેનું હરણ થતું દુખે તેના ઊપર રાજાને શંકા ઉત્પન્ન થાય, બંધુઓમાં વિરેધ થાય અને ધનની પણ નુકશાની થાય.-૧૨-૧૩
Jain Educational
For Private & Personal Use Only
મા +~+
GRIKK
| ૧૩૫
brary.org