________________
શીતળ પવન, પૃથ્વીને મંદમંદ સ્પર્શ કરતો, વિશ્વના પ્રાણીઓને સુખ–શાંતિ ઉપજાવી રહ્યો હતો. જે વખતે પૃથ્વી પણ સર્વ પ્રકારના ધાન્યાદિથી ઊભરાઈ રહી હતી, અને જે વખતે સુકાળ, આરોગ્ય વગેરે અનુકુળ સંગાથી. દેશવાસી લેકનાં હૈયાં હર્ષના હિંડોળે ઝુલી રહ્યાં હતાં, (જુઓ ચિત્ર નં. ૧૧૬) તેમજ વસંતોત્સવાદિની ક્રીડા દેશભરમાં ચાલતી હતી. તે વખતે–મધ્યરાત્રિને વિષે ઉત્તરાફાલ્ગની નક્ષત્ર સાથે ચંદ્રને યોગ પ્રાપ્ત થતાં આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિતપણે આરોગ્યપુત્રને જનમ આપ્યો.
ઈતિ મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિ શિષ્ય ઉપાધ્યાય
શ્રી વિનયવિજયજીગણિ વિરચિત કલ્પસુબાધિકાનું ચોથું
વ્યાખ્યાન સંપૂર્ણ
ચિવ નં. ૧૧૬ હિંડોળે ઝુલી રહેલાં ત્રિશલા
૨૬૮
For Private
Personal Use Only
E
bruary or