________________
1
2
છપન દિકુમારીઓએ ઉજવેલ પ્રભુનો જનમ મહોત્સવ
પ્રભુનો જનમ થતાં છપ્પન દિકકુમારીઓનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાને કરીને શ્રી અરિહંત પ્રભુનો જનમ થએલો જાણી, હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી (જુઓ ચિત્ર નં. ૧૧૭). તેઓમાં ૧ ભોગંકરા. ૨ ભગવતી. ૩ સુભેગા. ૪ ભેગમાલિની. ૫ સુવત્સા. ૬ વત્સમિત્રા. ૭ પુષ્પમાળા અને ૮ અનંદિતા. નામની આઠ દિકુમારી
એ અધોલોકમાંથી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી ઈશાન દિશામાં સૂતિકા ઘર રચ્યું; અને એ ઘરથી એક યોજન પર્યત જમીનને સંવર્ત વાયુવડે
深深深深深深深深
શુદ્ધ કરી.
૯ મેઘંકરા. ૧૦ મેધવતી. ૧૧ સુમેધા. ૧૨ મેઘમાલિની. ૧૩ તોયધારા. ૧૪ વિચિત્રા. ૧૫ વારિણા અને ૧૬ બલાહિકા નામની આઠ દિ કુમારીઓએ ઉદ્ગલોકમાંથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમન
ચિત્ર નં. ૧૧૭ દિકુમારીઓનું આગમન
For Private & Personal Use Only
u
brary.org