________________
તુષ્ટિ પુષ્ટિ પ્રમોટું કુરુ કુરુ સ્વાહા ઈત્યાદિ મંત્રનો ઉચ્ચાર કરતો ગુરુ આશિર્વાદ રૂપ કહે કે –
सर्वसुरासुरवन्धः कारयिताऽपूर्व सर्वकार्याणाम् ।
भूयात् त्रिजगच्चक्षुर्मङ्गलदस्ते सपुत्रायाः ॥१॥ સર્વ દેવો અને અસુરોને વંદનીય, અપૂર્વ કાર્યો કરનાર, ત્રણે જગતના ચક્ષુરૂપ સૂર્ય તમને તથા તમારા પુત્રને મંગળ આપનાર થાઓ. એ પ્રકારે આશીર્વાદ આપી, સ્થાપિત કરેલી સુર્યની મૂર્તિનું વિસર્જન કરે.- ચંદ્ર, સૂર્ય દર્શન વિધિ સંપૂર્ણ. હાલમાં ચંદ્ર-સૂર્યના બદલે બાળકને આરીસે દેખાડવામાં આવે છે.
પુત્ર જનમના છઠ્ઠા દિવસે પ્રભુના માતાપિતાએ કુલધર્મ પ્રમાણે જાગરણને ઉત્સવ એટલે રાતિજગે કર્યો. એ પ્રમાણે અગિયાર દિવસ વીતી ગયા પછી અને સુવાવડનાં તમામ–અશુચીકાય પૂરાં થયાં પછી જ્યારે બારમે દિવસ આવી પહોંચે છે ત્યારે પુત્ર જનમના બારમા દિવસે અશન-પાન-ખાદિમ–સ્વાદિમ એમ ચારે પ્રકારના આહારની પુષ્કળ સામગ્રી તૈયાર કરાવી. પુષ્કળ સામગ્રી તૈયાર કરાવીને પિતાનાં મિત્રો, જ્ઞાતિજનો, પુત્ર–પિત્રાદિ આત્મીય, પિતરાઈએ વગેરે સ્વજને. પુત્રી–પુત્રાદિના સાસુસસરા વગેરે સંબંધીજનો દાસ-દાસી નોકર-ચાકર વગેરે પરિજનો અને જ્ઞાતnational
Jain E! 2-1
For Private & Personal Use Only
brary.org