________________
,
જો
પોતાનાં રવજનો અને પિતાનાં સંબંધ ધરાવનારા પરિવારો સાથે તથા જ્ઞાતવંશના ક્ષત્રિયા સાથે તે બહાળાં ભેજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની વાનીઓનો આસ્વાદ લેતાં વધારે સ્વાદ લેતાં. જમતાં અને એક બીજાને આગ્રહથી આપવા લાગ્યાં. અર્થાત ભગવાનનાં માતપિતા પોતાનાં પુત્રજનમનો ઉત્સવ કરતાં આ પ્રકારને ભેજન સમારંભ કરે છે.
- જમી ભજન કરી પરવાર્યા પછી ભગવાનનાં માતાપિતા તેઓ સાથે બેઠકની જગ્યામાં આવે છે, ત્યાં આવીને તેઓ ચકખા પાણીવડે કોગળા કરીને દાંત અને મુખને ચોકખાં કરે છે, એ પ્રમાણે પરમશુચિ થએલા ચિત્ર નં. ૧૨૪ સિદ્ધાર્થ અને સ્વજનો
૨૯૨
Jain Educa
Private B Pesonal Use Only