________________
- હું છુ જ
Jain Educa
***** * * * * *
tional
ચિત્ર નં. ૧૨૨ પ્રભુના જનમની વધામણી
(જ્જુએ ચિત્ર નં. ૧૨૨). આવી અમૂલ્ય વધામણી સાંભળી રાજાને અત્યંત આનંદ થાય એમાં તે પૂછવું જ શું? હર્ષના આવેગથી તેની વાણી ગદ્ગદ શબ્દોવાળી થઇ ગઈ અને તેના શરીરનાં રોમાંચ ખડાં થઇ ગયાં. આવી સરસ વધામણી આપનાર દાસી પર રાજા ઘણાજ સંતુષ્ટ થયા, અને પોતાના મુગટ સિવાયનાં બધાંએ આભૂષણો તેણીને બક્ષીસ આપી દીધાં અને દાસીપણાથી તેણીને મુક્ત કરી દીધી.
જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાત્રિએ, કુબેરની આજ્ઞામાં રહેતા અને તિરછા લાકમાં રહેતા—વસતા ઘણા સ્તંભક દેવાએ સિદ્ધા રાજાના ભવનમાં રૂપાનો વરસાદ અને સુવર્ણના વરસાદ, રતનાના વરસાદ અને વજ્રો–હીરાનેા વરસાદ, વસ્ત્રાના વરસાદ અને ઘરેણાંના વરસાદ, નાગરવેલ
For Private & Personal Use Only
નાનો
|૨૮૩
rary.org