________________
સુ
ન્યા
પ
Jain Educ
蘇榮鮮
વગેરે પત્રોના વરસાદ અને ફૂલાના વરસાદ, નાળિએર વગેરે ફળાના વરસાદ અને ડાંગર વગેરે બીજોના વરસાદ, માલતી વગેરે ફૂલાની માળાઓના વરસાદ અને સુગંધી દ્રવ્યોના વરસાદ, સુગંધવાળા ચૂર્ણાના વરસાદ અને હિંગળા વગેરે રંગોના વરસાદ, અને વસુધારા વરસાવી એટલે ધનના રેલમછેલ વરસાદ વરસાવ્યા.
ત્યારપછી, તે સિદ્ધાર્થ રાજા, ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક દેવાએ પ્રભુના જનમાભિષેક મહોત્સવ કર્યા પછી, સવારના પહેારમાં નગરના રખવાળાને ખેાલાવે છે, નગરના રખેવાળાને બાલાવીને તે આ પ્રમાણે બાલ્યા:
“ તરત જ હૈ દેવાનુપ્રિયા ! ક્ષત્રિયકુંડગ્રામ નગરની જેલને સાફ કરી નાખા એટલે તમામ બંદીવાનાને છોડી મૂકી જેલને ખાલીખમ ચાકખી કરી નાખા. કહ્યું છે કે:–યુવરાજના અભિષેક વખતે, શત્રુના દેશ ઊપર ચડાઈ કરી વિજય મેળવ્યો હોય ત્યારે; અને પુત્રના જનમ વખતે કેદીઓને મુક્ત કરવા જોઇએ.’કેદીઓને મુક્ત કર્યા પછી, તાલમાપનેમાપાં અને તેાલાંને– વધારી દ્યો, તાલમાપને વધાર્યા પછી આખા ક્ષત્રિયકુંડપુર નગરમાં અંદર અને બહાર પાણી છંટાવા, સાફ કરાવા અને લિંપાવા—ગુંપાવા, ક્ષત્રિયકુંડપુર નગરના સિંગેાડાના ઘાટનાં રસ્તામાં—તરભેટાઓમાં, ચારસ્તામાં-જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં, જ્યાં ઘણા રસ્તાએ ભેગા થતા હોય ત્યાં, ચાર દરવાજાવાળા દેવમિદરા વગેરે અને રાજમાર્ગોધારી રસ્તા વગેરે માર્ગોમાં
ational
For Private & Personal Use Only
૨૮૪
afelbrary.org