________________
છે, ઊભી રહે છે, આસન ઉપર બેસે છે, પથારીમાં આળોટે છે, એ રીતે તે, તે ગર્ભને સુખે સુખે વહન કરે છે. ને તે કાલે તે સમયે ગ્રીષ્મઋતુ ચાલતી હતી તેનો જે તે પ્રથમ માસ એટલે ચૈત્ર માસ અને તે ચૈિત્ર માસને બીજો પક્ષ એટલે ચૈત્ર માસને શુદ્ધ-શુક્લ પક્ષ પ્રવર્તતે હતો. તે ચિત્ર માસના શુદ્ધ પક્ષને તેર દિવસ એટલે ચૈિત્ર શુદિ તેરશને દિવસે બરાબર નવ મહિના તદ્દન પૂરા થયા હતા અને તે ઊપર સાડા સાત દિવસ વીતી ગયા હતા. એ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુની ગર્ભરિતિને કાળ જાણુ.
દરેક તીર્થંકરોનો ગર્ભસ્થિતિ કાળ સરખા નથી હોતો. તેથી શ્રી સમિતિલકસૂરિએ રચેલા સપ્તતિસ્થાનક નામના ગ્રંથમાં ચોવીશે તીર્થકરોને ગર્ભરિતિકાળ કહ્યો છે, તે અહીં નીચે આપીએ છીએ.
(૧) શ્રી કષભદેવ પ્રભુ નવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રહ્યા હતા, (૨) શ્રી અજિતનાથ પ્રભુ આઠ માસ અને પચીસ દિવસ, (૩) શ્રી સંભવનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ, (૪) શ્રી અભિનંદન સ્વામી આઠ માસ અને અદ્યાવીશ દિવસ, (૫) શ્રી સુમતિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ, (૬) શ્રી પદ્મપ્રભુ નવ માસ અને છ દિવસ, (૭) શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને ઓગણીશ દિવસ, (૮) શ્રી ચંદ્રપ્રભુ નવ માસ અને સાત દિવસ, (૯) શ્રી સુવિધિનાથ tional
Jain N
a
For Private & Personal Use Only
library.org