________________
家家来多、家樂家来来来来!
અનુકૂળ આવે એવી વિહારભૂમિમાં રહેવા લાગી. તેણીના હાલવાચાલવાની અને ઉઠવા-બેસવાની ક્રિયા પણ બહુ જ મૃદુતાભરી થવા લાગી. ગર્ભના પ્રભાવથી ત્રિશલાને જે દેહદ-અનેરો થયા, તે પણ ઘણા પ્રશસ્ત હતા, તે આ પ્રમાણે હતા.
जानात्यमारिपटहं पटु घोषयामि,
दानं ददामि सुगुरून् परिपूजयामि । तीर्थेश्वरार्चनमहं रचयामि सर्छ ।
वात्सल्यमुत्सवभृतं बहुधा करोमि ॥१॥ सिंहासने समुपविश्य वरातपत्रा,
संवीज्यमानकरणा सीतचामराभ्यां । आज्ञेश्वरत्वमुदिताऽनुभवामि सम्यग् ,
भूपालमौलिमणिलालितपादपीठा ॥२॥
|२६४
Jain Education International
For Private & Personal Use Only
Jbrary.org