________________
ક
ન્યા
'मन्दं सञ्चर मन्दमेव निगद व्यामुञ्च कोपक्रम,
पथ्यं भुव वधान नीविमनघां मा माऽट्टहासं कृथा । आकाशे भव मा सुशेष्य शयने नीचैर्वहिर्गच्छ मा,
देवी गर्भभरालसा निजसरवीवर्गेण सा शिक्ष्यते ॥१॥
露營鄉隆為無營養
હે સખી! તું હમણાં ધીરે ધીરે ચાલજે, બોલે તોપણ બહુ ધીરેથી બોલજે, કોઈ ઊપર ક્રોધ ન કરતી, પથ્ય ભેજન લેજે, પેટ પરનું નાડું ઢીલું બાંધજે, ખડખડાટ હસીશ નહીં. ખુલ્લી જગ્યામાં બહુ ફરીશ નહીં. બને ત્યાં સુધી કે મળ–સુંવાળી પથારીમાં સૂઈ રહેજે, નીચાણવાળી જગ્યામાં ઊતરવાનું સાહસ ન કરીશ, ઘરની બહાર પગલું ન ભરીશ.” ગર્ભના ભારથી મંદ થએલા ત્રિશલાદેવી પિતાની સખીઓની શિખામણને પણ માન આપીને રહેવા લાગ્યાં.
ત્રિશલાદેવી ગર્ભને હિતકારી થાય તેવો, પણ પરિમિત રીતે પથ્યપૂર્વક ગર્ભનું પિષણ થાય એ રીતે ઉપયોગ કરવા લાગી તથા ઉચિત સ્થળે બેસીને અને ઉચિત સમય જાણીને ગર્ભને પોષે એવો આહાર લેતી તે દોષ વગરના કોમળ એવાં બિછાનાં ને આસન વડે એકાંતમાં સુખરૂપે મનને
Jain d
an
For Private & Personal Use Only
A
brary.org