________________
કેમ
યા
કે
છે
蒙蒙樂隊隊樂隊隊
તથા ઊંટ ઉપર વારી કરવી, ઘણું ચાલવું, ચાલતાં લચકાવું, પડી જવું, દબાવું, પેટ મસળાવવું, પેટમાં પીડ આવવી, અતિ દોડવું, અથડાવું, ઊંચું નીચું સુવું, ઊંચું નીચું બેસવું, સાંકડા સ્થાનમાંસંકોચાઈને–બેસવું, ઊભડક બેસવું, ઉપવાસ કરવા, વેગ-વિઘાત પામો, અતિ લૂખો આહાર કરવો, અતિશય ભૂજન કરવું, બહુ કડવા પદાર્થો ખાવા, બહુ તીખાં પદાર્થો ખાવા, અતિ રાગ કરવો, અતિ શેક કરવો, અતિ ખારા પદાર્થો ખાવા, અતિશય ઝાડા થવા, ઉલટી થવી, જુલાબ લેવો, હીંચકા ખાવા, અજીર્ણ થવું વગેરે કારણોથી ગર્ભને પીડા થાય છે અને કેટલીક વાર ગર્ભનું ખલન વિષય પણુ થઈ જાય છે.’
સુશ્રુત નામના વૈદ્યક ગ્રંથમાં આ પ્રમાણે કહેલું છે : ગર્ભવતી સ્ત્રી જે દિવસે સુવે તો ગર્ભ ઉંઘણશી થાય, ગર્ભવતી સ્ત્રી અંજન કરે તો ગર્ભ આંધળો થાય, રૂદન કરે તો વાંકી નજરવાળે થાય, નાન વિલેપન કરે તો દુરાચારી થાય, તેલનું મર્દન કરે તો કઢી થાય. નખ કાપે તે ખરાબ નખવાળે થાય, દોડે તો ચંચળ થાય, હસે તો ગર્ભના દાંત, હોઠ, તાળુ, જીભ એ સર્વ કાળા થાય. બહુ બોલે તો ગર્ભ બહુ બકબકી થાય, ઘણા શબ્દો સાંભળે તો બહેર થાય. લખે તો ટાલવાળો થાય. પંખાથી બહુ પવન ખાય તે ગર્ભ ઉન્મત્ત થાય.” આવા ગર્ભને અહિત કરે તેવા કારણોથી ત્રિશલાદેવી દૂર રહેવા લાગ્યાં.
કુળની વૃદ્ધ સ્ત્રીઓ પણ ત્રિશલા દેવીને શિખામણ આપવા લાગી કે :
આ
કરી લો.
Jain
national
For Private & Personal Use Only
O
braty One