________________
ય ર હજુ લુ
蘇樂鮮
કરતી તે રાગ વગરની, શોક વગરની, ભય વગરની અને ત્રાસ વગરની બની રહેવા લાગી. કહ્યું છે કે :—‘વર્ષા ઋતુમાં—શ્રાવણ અને ભાદરવા માસમાં મીઠું અમૃત સમાન છે, શરદ ઋતુમાં આસા અને કારતક માસમાં જલ અમૃત સમાન છે, હેમંત ઋતુમાં—માગશર અને પાત્ર માસમાં ગાયનું દૂધ અમૃત સમાન છે, શિશિર ઋતુમાં—મહા અને ફાગણ માસમાં ખાટા રસ–ખટાશ અમૃત સમાન છે, વસંત ઋતુમાં–ચૈત્ર અને વૈશાખ માસમાં ધી અમૃત સમાન છે અને ગ્રીષ્મ ઋતુમાં જેઠ અને અષાડ માસમાં ગાળ અમૃત સમાન છે.’ એ પ્રમાણે ગર્ભને હિતકારી થાય એવા આહારાદિ વડે ગર્ભનું પાષણ કરવા માંડ્યું અને તેની સાથે શાક—માહ મૂર્છાભય અને પરિશ્રમના ત્યાગ કરીને બહુ કાળજી અને સાવચેતીથી ગર્ભની સંભાળ લેવા માંડી.
વાગ્ભટ્ટ નામના વૈદ્યક ગ્રંથમાં કહ્યું છે કે :−‘ગર્ભવતી સ્ત્રી જે વાયુ કરનારા પદાર્થો ખાય તા ગર્ભ ખુંધવાળા, આંધળા, જડબુદ્ધિવાળા અને ઠીંગણા થાય છે. પિત્ત કરનારા પદાર્થો ખાય તેા ગર્ભ ટાલવાળા તથા પીળા વર્ણવાળા થાય છે. કફ કરનારા પદાર્થો ખાય તેા ગ સફેદ કાઢવાળેા અથવા પાંડુરોગવાળા થાય છે. ગર્ભવતી સ્ત્રી તે અતિ ખારા પદાર્થો ખાય તેા ગર્ભના નેત્રને હરણ કરે છે, અતિ ઠંડા આહાર ગર્ભને વાયુના પ્રકોપ કરે છે, અતિ ગરમ પદાર્થ ગના બળનું હરણ કરે છે, અને અતિશય વિષયસેવન ગર્ભાના પ્રાણનું હરણ કરે છે.'
બીજા ગ્રંથકારોના મતે ‘મૈથુનસેવન, પાલખી વગેરે વાહનમાં બેસી મુસાફી કરવી, ઘેાડા ૨૧
Jain Edistationa
For Private & Personal Use Only
XEN-YENGYM
Obrary.org