________________
'
'
પરથી જણાય છે કે તે તદૃન કુશળ છે. હજી મારાં સદ્ભાગ્ય વિદ્યમાન છે, હું ત્રણે ભુવનમાં
માનનીય અને ભાગ્યશાળી છું. મારું જીવન પ્રશંસાપાત્ર છે. મારો જનમ સાર્થક થયો છે, મારા ઉપર જિનેશ્વર પ્રભુ પ્રસન્ન થયા છે, ત્રદેવીઓની પણ મારી ઊપર કૃપા ઊતરી છે. અને જનમથી આરાધેલો જિનધર્મરૂપી કલ્પવૃક્ષ મને ફળ્યો છે.”
એવી રીતે હર્ષયુક્ત ચિત્તવાળી ત્રિશલાદેવીને જોઈને વૃદ્ધ સ્ત્રીઓના મુખમાંથી “જય જય નંદા ના આશીર્વાદ નીકળવા લાગ્યા. કુલાંગનાઓએ આનંદના આવેશમાં આવી ધવળમંગળ પ્રવર્તાવ્યા. ચારે તરફ ધજા-પતાકા ફરકવા લાગી અને સ્થળે સ્થળે મોતીઓના સાથીઓ પૂરાવા લાગ્યા. બંધ પડેલાં ગીતવાદ્યો પણ ફરીથી શરૂ થયાં (જુઓ ચિત્ર નં. ૧૧૫) અને ગાયને તથા નાચવડે આખું રાજકુળ દેવલોક જેવું શોભનીય
બની ગયું. ગર્ભકુશળની વધામણીમાં કરોડોનું ધન સિદ્ધાર્થ ચિત્ર નં. ૧૧૫ ગર્ભના ફરકવાથી ગીત
રાજાએ ગ્રહણ કર્યું અને કલ્પવૃક્ષની જેમ કરોડોનું દાન આનંદવાદ્યો શરૂ થયાં
પૂર્વક દીવું.
'A'
કણ
૬
પંa
Jain Educ
a
nal
For Private & Personal Use Only