________________
आरुह्य कुञ्जरशिर : प्रचलत्पताका,
वादित्रनादपरिपूरितदिग्विभागा। लोकैः स्तुता जयजयेतिरवैः प्रमोदा
दुद्यानकेलिमनघां कलयामि जाने ॥३॥ ચારે દિશામાં અમારી પડહ વગડાવું, ખૂબ દાન આપું અને સદગુરૂઓની સમ્યક્ પ્રકારે સેવા-પૂજા કરું તો કેવું સારું? જિનેશ્વરોની પૂજા અને સંઘને વિષે મહત્સવ કરી અનેક પ્રકારે સાધર્મિક વાત્સલ્ય કાં તો કેવો આનંદ વત્તે ? જાણે હું સિંહાસન ઊપર બેઠી હોઉં, મારા મસ્તક ઊપર ઉત્તમ છત્ર શોભી રહ્યું હોય, બંને પડખે ચામર વીંઝાતા હોય અને પૂરેપૂરી રીતે મારી આજ્ઞા સર્વત્ર વર્તતી હોય તો કેવું સારું ? જાણે હું હાથીના મસ્તક ઉપર બેઠી હોઉં, મારી આજુબાજુ ધજાઓ ફરકતી હોય, લોકો ભારે આનંદથી “જય! જય!”ના પોકારો કરતા હોય તો કેવું સારું ?
સિદ્ધાર્થ રાજાએ તેમના સર્વ દેહદ-મરથો પૂરા કર્યા. તેમના એક પણ દેહદનું અપમાન થવા દેવામાં ન આવ્યું. એ રીતે તેનું પૂર્ણ વાંછિત સિદ્ધ થવાથી દોહદો શમી ગયા છે. અને હવે દેહદ થતા અટકી ગયા છે એવી તે સુખે સુખે ટેકે લઈને બેસે છે, નિદ્રા આવે એટલે સૂઈ જાય
BE
KRISE
JENE
For Private & Personal Use Only
ibrary.org