________________
છે
કયા
કે
૭ જુવાર, ૮ કંગ, ૯ ચીન, ૧૦ તલ, ૧૧ મગ, ૧૨ અડદ, ૧૩ અળસી, ૧૪ ચણા, ૧૫ લાંગ, ૧૬ વાલ, ૧૭ મઠ, ૧૮ ચોળા, ૧૯ બંટિ, ૨૦ મસૂર, ૨૧ તુવેર, ૨૨ કુલ0, ૨૩ ધાણા અને ૨૪ વટાણા.
વળી. સપ્તાંગ રાજ્યથી. દેશથી. ચતુરંગી સેનાથી, ઊંટ ખચ્ચર, પ્રમુખ વાહનથી, દ્રવ્યના ખજાનાથી. ધાન્યના કેદારોથી, નગરથી, અંત:પુરથી, જનપદથી. અને યશકીર્તિથી વધવા લાગ્યું. તેમજ વિપુલ–બહાળાં, ધન–ગોકુળ વગેરે પશુઓથી, ઘડેલા અને નહીં ઘડેલા સુવર્ણથી, કર્કતનાદિ રત્નથી. ચંદ્રકાંતાદિ મણિઓથી, મોતીઓથી, દક્ષિણાવર્ત શંખાથી, રાજાઓ તરફથી મળતાં માન અકરામથી, પરવાળાંથી રાતાં રતન–માણેક એવાં ખરેખરાં–સાચાં ધન વગેરે એ જ્ઞાતકુળમાં વધવા લાગ્યાં. વળી, પ્રીતિ-માનસિક સંતોષ અને સ્વજનોએ વસ્ત્રાદિ વડે કરેલા સત્કારથી જ્ઞાતકુળ ઘણું ઘણું વૃદ્ધિ પામ્યું.
ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીરના માતપિતાના મનમાં આ આ પ્રકારે વિચાર. ચિતવન અભિલાષરૂપ મને ગત સંકલ્પ આવ્યો કે, જ્યારથી અમારે આ દીકરો કુખમાં ગર્ભપણે આવેલ છે, ત્યારથી અમે હિરણ્ય–ચાંદી–થી વધિએ છીએ, તેનાથી વિધિએ છીએ. એ જ રીતે ધનથી, ધાન્યથી યાવતું પ્રીતિ–સત્કારથી ઘણું ઘણા વધિએ છીએ, તેથી જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે આ દીકરાનું એ બધી વૃદ્ધિને મળતું આવે એવું, એના ગુણાને અનુસરતું. એના
નજીક
પર
Jain Educa
For Private & Personal Use Only
brary.org