________________
એ ધનભંડારોમાં હવે કઈ વધારો કરનાર રહ્યું નથી, એ ધનભંડારો જેમનાં છે તેમના ગોત્રોનો પણ કઈ હવે હયાત રહ્યો જણાતો નથી, તેમ તેમનાં ઘરો પણ ૫ડી ખંડેર પાદર થઈ ગયા જેવાં છે, એ ધનભંડારોના સ્વામીઓને ઉછેદ જ થઈ ગએલ છે, એ ધનભંડારોના માલિકનાં ગોત્રોને પણ ઉચ્છેદ થઈ ગયા છે તથા તેમના ઘરનું પણ નામ નિશાન સુદ્ધાં રહ્યું જણાતું નથી. એવા ધનભંડારો કયાંય ગામડાંઓમાં. કયાંય અગમાં–લેઢા વગેરેની ખાણોમાં, કયાંય નગરોમાં, ક્યાંય ખેડાઓમાં-ધુળીયા ગઢવાળા ગામમાં ક્યાંય નગરોની જોડમાં ન શોભે એવાં ગામમાં ક્યાંય જેમની આસપાસ ચારે બાજુ બબે ગાઉમાં જ કઈ ગામ હોય છે એવા ગામડાંઓમાં-મબામાં કયાંય જ્યાં જળમાર્ગ છે અને સ્થળમાર્ગ પણું છે એવી બંદરામાં દ્રોણમુખમાં. ક્યાંય એકલો જળમાર્ગ કે સ્થળમાર્ગ છે એવાં પાટણમાં ક્યાંય આશ્રમમાં એટલે તીર્થસ્થાનોમાં કે તાપસનાં મઠમાં ક્યાંય ખળાઓમાં અને ક્યાંય સંનિવેશોમાં–મોટા મોટા પડાવોનાં સ્થાનોમાં દટાયેલાં હોય છે. વળી, એ ધનભંડારો ક્યાંય ગંગાટક-ત્રણ ખુણીયું સ્થાન–સિંગોડાના ઘાટના રસ્તાઓમાં દટાએલા જડે છે, ક્યાંય તરભેટાઓ-ત્રિક-ત્રણ રસ્તાઓ મળતા હોય ત્યાં–માં. કયાંય ચતુષ્ક–ચાર રસ્તાઓ ભેગા થતા હોય–કમાં, ક્યાંય ચારે બાજુ ખુલ્લી હાય-જયાં બહ માર્ગ રસ્તાઓ ભેગા થતા હોય તે ચત્વરમાં. ચતુર્મુખ–ચારે બાજુ દરવાજાઓ હોય તેવા દેવળા-દેવમંદિરોદેરાસરોનાં કે છત્રીઓનાં સ્થાનોમાં. મહાપથ–રાજમાર્ગ–ધોરી રસ્તાઓમાં. ઉજ્જડ ગામડાંઓની
કોક કરો
*
Jain Educat
i
onal
For Private & Personal Use Only