________________
-
સુ
જ્યા
********
હથેળી ઊપર માઢુ રાખીને, આર્ત્તધ્યાનને પામેલી તે ભૂમિ ઊપર નજર કરીને આ પ્રમાણે વિચાર કરવા લાગી કે
જો મારા ગર્ભનું કોઇપણ પ્રકારે અકુશળ જ થયું હાય તા મારા જેવી કમનસીબ નારી આ જગમાં બીજી કાણુ હશે ? ભાગ્યહીન માણસને ધેર ચિંતામણી રત્ન રહેતું નથી, અને રત્નાનાં નિધાન પણ દરિદ્ર માણસની સેાબત કરતાં નથી, મરુપ્રદેશની દુર્ભાગી ભૂમિમાં તે વળી કલ્પવૃક્ષ ક્યાંથી હોય ? તૃષાતુર માણસે એવાં તે શાં પુણ્ય કર્યાં હોય કે તેને તરત જ અમૃત સાંપડે ?
અરેરે ! દેવ ! તને આ શું સૂઝયું? મારા મનારથ રૂપી વૃક્ષ તેં મૂળમાંથી કેમ ઉખેડી નાંખ્યું ? કુટિલ દેવે એ સરસ ઉજ્જવલ નેત્રો આપીને કાં ઝુંટવી લીધાં ? તે દેવને ધિક્કાર હો કે જેણે રત્નના નિધિ આપીને પાછા ઝુંટવી લીધા ! ખરેખર ! પાપી દૈવે મને મેરુ પર્વત ઊપર ચડાવી, ટાંચ ઊપરથી નીચે ફેંકી દીધી હોય એમ લાગે છે. મારી આગળ પીરસેલા ભાજનના થાળ નિર્લજ દેવે પડાવી લીધા !
અરે વિધાતા ! મેં આ ભવમાં કે પરભવમાં એવા તે શો આવું દુષ્ટ કામ કરતાં જરાય વિચાર ન થયા? હવે હું શું કરું ? ક્યાં મારું રૂદન સંભળાવું ? મારા જેવી ભાળી નારીને દેવ શા સારુ
For Private & Personal Use Only
Jain Education International
અપરાધ કર્યો કે જેથી તને જાઉં? કાની આગળ જઈ બાળીને ભસ્મ કરતા હશે ?
| ૨૫૩
www.jainelibrary.org