________________
વડદા મા
માં
ની
આરતી પર
લો
આ વાત
શું પરબ્રહ્મની પ્રાપ્તિ માટે, એકલા પ્રભુ, કંઈક અગોચર ધ્યાન ધરી રહ્યા હશે ? અથવા તો શું કલ્યાણરસને સાધતા હશે? અથવા શું કામદેવ ઊપર કાબુ મેળવવા માટે માતાની કૂખમાં પોતાનાં અંગોપાંગ સંકોચી રાખ્યા હશે? એવા પ્રકારના પ્રભુ મહાવીર તમારા કલ્યાણને માટે હો ! ??
પછી ભગવાન નિશ્ચલ થયા એટલે તે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં આવી જાતને અધ્યવસાય થયો, કે ખરેખર મારો ગર્ભ કોઈ દુષ્ટ દેવે હરી લીધો. અથવા શું મારો ગર્ભ મરી ગયે? અથવા શું મારો ગર્ભ ચવી ગયો? કાં તો તે શું ગળી ગયો? એવી એવી અનેક શંકાઓ માતાના હૃદયમાં ઉદ્દભવી, કારણ કે મારો એ ગર્ભ પહેલાં હલતો હતો હવે કેમ હલતો નથી ? એમ વિચારીને તે કલુષિત વિચારવાળી ચિંતા ને શેકના દરિયામાં ડૂબી ગઈ (જુઓ ચિત્ર નં. ૧૧૪).
ચિત્ર નં. ૧૧૪ ત્રિશલાને શોક
૨૫૨
Jain E
a
tional
For Private & Personal Use Only
bravo