________________
બ જ બ
જ્યા
66
कृष्णं कृत्स्नमशस्तं मुक्त्वा गोवाजिराजगजदेवान् ।
सकलं शुक्लं च शुभं त्यक्त्वा कर्पासलवणादीन् ॥ २८ ॥ दृष्टाः स्वप्ना ये स्वं प्रति तेऽत्र शुभाशुभा नृणां स्वस्य । ये प्रत्यपरं तस्य ज्ञेयास्ते स्वस्य नो किञ्चित् ॥ २९ ॥ दुःस्वप्ने देवगुरुन् पूजयति करोति शक्तितश्चतपः । सततं धर्मरतानां दुःस्वप्नो भवति सुस्वप्नः ॥ ३०॥
તે
ગાય, બળદ, ઘોડો, રાજા, હાથી અને દેવ એ સિવાયની બાકીની સઘળી કાળી વસ્તુએ જે સ્વપ્નમાં દેખાય તે સ્વપ્ન અશુભ સમજવું, તેમજ કપાસ અને લવણુ—મીઠું સિવાયની બાકીની સફેદ વસ્તુએ દેખાય તેા તે સ્વપ્ન શુભ સમજવું. મનુષ્યા જે શુભ અથવા અશુભ સ્વપ્ન પોતાના સંબંધી જુએ છે, તેનું શુભ અથવા અશુભ ફળ પેાતાને જ ભાગવવાનું હોય છે, પરંતુ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પારકાં સંબંધી પોતે જોયાં હાય,
Jain Educational
For Private & Personal Use Only
NEEMENT
રા
ibrary.org