________________
家、家家家樂家樂樂多多
રત્નના સ્થાનક રૂપ થશે. ૧૨ વિમાન દેખવાથી વૈમાનિક દેવોને પણ પૂજનીય થશે. ૧૩ રત્નરાશિ દેખવાથી રત્નના ગઢવડે વિભૂષિત થશે. ૧૪ નિધૂમ અગ્નિ દેખવાથી ભવ્ય પ્રાણીઓ અને રૂપી સુવર્ણની શુદ્ધિ કરનાર થશે. ચંદે સ્વપ્નનું એક સામટું ફળ ચાર રાજ્યલોકના અગ્રભાગ ઊપર રહેનારે થશે.
તો હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર સ્વપ્નો જેએલાં છે યાવત હે દેવાનુપ્રિય ! એ સ્વપ્નો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરનારાં, દીર્ધ આયુષ્યનાં સૂચવનારાં, કલ્યાણ અને મંગળનાં કરનારાં એવાં સ્વપ્નો જેએલાં છે.
ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા તે સ્વપ્નલક્ષણપાઠક પાસેથી રવપ્નોને લગતી એ વાતને સાંભળીને સમજીને રાજી રાજી થઈ ગયે, ખુબ તુષ્ટિ પામ્ય અને હર્ષને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું. તેણે પોતાના બંને હાથ જોડીને તે સ્વપ્નલક્ષણપાઠકને આ પ્રમાણે કહ્યું :
હે દેવાનુપ્રિયે ! જે તમેએ કહેલ છે એ એમ જ છે, તે પ્રકારે જ છે. એમાં કશી શંકાનું કારણ નથી. હે પાઠકે ! તમારું એ કથન અમે ઈચ્છેલું જ હતું, સ્વીકારેલું જ હતું, તમારું એ કથન અમને ગમે એવું જ થયું છે અને અમે એને બરાબર એ રીતે કબુલ કરેલ છે. હે પાઠકે ! એ વાત સાચી છે જે તમોએ કરેલી છે, એમ કહીને તે, એ રવપ્નોને લગતી કહેલી બધી હકીકતને વિત્ય સાથે સારી રીતે સ્વીકારે છે.” એમ સ્વીકારીને
૨૫
Jain Educa
anal
For Private & Personal Use Only