________________
點聲器舞舞舞舞舞。
ત્યારે એ શુરો વીર અને ભારે પરાક્રમી થશે. એની પાસે વિશાળ વિરતારવાળાં સેના અને વાહને હશે અને તે, ચારે સમુદ્રના છેડાથી સુશોભિત એવા આ ભૂમંડળને ચક્રવર્તી-રાજ્યપતિ–રાજા થશે અથવા ત્રણ લોકને નેતા, ધર્મને ચક્રવર્તી—ધર્મચક્ર પ્રવર્તાવનાર એવો જિન થશે. ચક્રવર્તી જેવી રીતે પૃથ્વીના ચારે અંતને સાધે છે, તેવી રીતે તે પણ ધર્મપ્રવર્તકોને વિષે અતિશયવાળો જિન થશે એટલું જ નહીં પણ ધર્મરૂપી ચક્રવડે નરકાદિ ચારે ગતિનો અંત કરનાર થશે.
ચૌદ રવમોનું જુદું જુદું ફલ આ પ્રમાણે જાણવું:-૧ ચાર દંકૂશળવાળા હાથી સ્વપ્નમાં જે તેને અર્થ એવો નીકળે છે કે તે પુત્ર ચાર પ્રકારને ધર્મ પ્રબોધશે. ૨ વૃષભ દેખવાથી તે ભરતક્ષેત્રમાં બાધિબીજ વાવશે. ૩ સિંહ જેવાથી રાગદ્વેષાદિ રૂપ દુષ્ટ હાથીએથી ત્રાસ પામતાં ભવ્ય પ્રાણીઓ રૂપી વનનું રક્ષણ કરનારો થશે. ૪ લક્ષમી જેવાથી વાર્ષિક–સંવત્સરી દાન આપી તીર્થકરની લક્ષ્મી ભગવશે. ૫ માળા દેખવાથી ત્રણ ભુવનને મરતકે ધારવાને યોગ્ય થશે. ૬ ચંદ્ર દેખવાથી પૃથ્વીમંડળને આનંદ આપનારો થશે. ૭ સૂર્ય દેખવાથી ભામંડળ વડે વિભૂષિત થશે. ૮ વિજ દેખવાથી ધર્મરૂપી ધ્વજથી વિભૂષિત થશે. ૯ કલશ દેખવાથી ધર્મરૂપી મહેલના શિખર પર રહેશે. ૧૦ પાસવર દેખવાથી દેવોએ વિકલા-સંચારેલા કમળ ઊપર ચરણ થાપન કરનાર થશે. ૧૧ સમુદ્ર દેખવાથી કેવળજ્ઞાનરૂપી
S
Jain Education International
For Private & Personal Use Only
Forary ore